મહા વગર મહા બનેલું ગુજરાત

મહા વગર મહા બનેલું ગુજરાત,મારું ગુજરાત તારું ગુજરાત , આપણું  ગુજરાત થેપલાના સ્વાદમાં રહેલું  ગુજરાત ,જીતવાના વાદ માં રહેલું ગુજરાત રાતે બાર વાગે દીકરી ને સલામત રાખતું ગુજરાત , નેતાઓના બાર વગાડતું ગુજરાત, ગાંધી, વલ્લભ પછી થાકી ગયેલું ગુજરાત , મોરારજી પછી ખાલી લાગુતું ગુજરાત, રમતોમાં આગળ ગુજરાત , રમવામાં પાછળ ગુજરાત, પ્રગતિના પહોળા રસ્તા […]

Continue reading →

Unconventional Ideas For Beautiful World

Unconventional Ideas:- Most of the time we try to tell explain people that how different our story, how distinctive we are from others. In Search of that usually everyone lose their originality. But if we observe closely around our world there are always some beautify unconventional ideas. Last week I was coming back from the […]

Continue reading →