જાહેર મૂત્રવિસર્જન અને હું

જાહેર મૂત્ર વિસર્જન એ શરમજનક છે .. બધા જાણતા હોવા છતાં આપડે બધા ક્યાંક ને ક્યાંક તો એ કરી જ લેતા હોઈએ છીએ ….હું આજે સવારે હાથપગ હલાવીને બગીચા માંથી મારા બાપુજી સાથે પાછો ફરી રહ્યો હતો ને . મેં જોયું એક યુવાન જાહેર માં મુત્રવીસર્જન કરી રહોય હતો।। એને જોતા જ એને રોક્વાનોં વિચાર તો ના આવ્યો પણ એક બ્લોગ લખવાનો વિચાર જરૂર આવ્યો…

મેં એક વાત મક્કમ રીતે નક્કી કરી લીધી છે .. લોકો ને તો હું બદલી ના શકું પણ જે વાત મને પોતાને જ ખોટી લાગે છે એ દરેક વાત ને હું  ધીમે ધીમે અનુસરવાનું બંધ કરી દઈશ। .. આ જાહેર મુત્ર વિસર્જન એમાંથી એક છે।  .. મેં પણ ઘણી વાર કરેલું છે . પણ છેલ્લા 12 મહિનાઓ થી હું દબાણ ને દાબવા માં સફળ રહ્યો છું … 🙂 જાહેર સૌચાલય બહું દુર નથી હોતા અને કદાચ શૌચાલયો ના હોય તો પણ મલ્ટીનેશનલ  કંપની ની ખાણીપીણીની દુકાનો તો દુર હોતી જ નથી

આપડે મેક્ડોનાલ્ડ અને બીજી મલ્ટીનેશનલ કંપની પાસે થી કદાચ આ વાત સીખવાની છે .. સવછતાં & સુઘડતા ?!? નીકે મુડીવાદી માનસિકતા …

Ketan Raval
Working for Lets Nurture , working on few other things for Lets Nurture Org r Moncton Cares.. spending free time in writing, reading, watching sports, love to spend time with good people instead of smart people...

1 Comment

  1. haha funny lol
    પણ છેલ્લા 12 મહિનાઓ થી હું દબાણ ને દાબવા માં સફળ રહ્યો છું … 🙂

Comments are closed.