જાહેર મૂત્રવિસર્જન અને હું

જાહેર મૂત્ર વિસર્જન એ શરમજનક છે .. બધા જાણતા હોવા છતાં આપડે બધા ક્યાંક ને ક્યાંક તો એ કરી જ લેતા હોઈએ છીએ ….હું આજે સવારે હાથપગ હલાવીને બગીચા માંથી મારા બ...